GST Audit Software
રાજ્ય વેરા વિભાગ – ઓડિટ / તપાસ માટેનું સાધન
⬇ Setup ડાઉનલોડ કરો GST-Audit-Setup.exe · આશરે 319 MB · Windows 10 / 11
Install કેવી રીતે કરવું
- “Google Drive can't scan this file for viruses” દેખાય તો Download anyway દબાવો.
- Download થયેલી GST-Audit-Setup.exe પર double-click કરો.
- “Windows protected your PC” દેખાય તો More info → Run anyway દબાવો.
- Install પછી Desktop પર GST Audit Tool icon બનશે અને software ખૂલશે.
- Username / password ઓફિસમાંથી મેળવીને login કરો.
પહેલી વાર ખોલતી વખતે internet ચાલુ રાખો. Software login વગર ચાલતું નથી.